Monday, August 25, 2014

જ્ઞાનસપ્તાહ

શાળામાં શિક્ષક દિન નિમિતે શાહપુર પ્રાથમિક શાળામાં
જ્ઞાનસપ્તાહ નું આયોજન

તારીખ  . 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બ ર સુધી 





ભૂમિપૂજન

શાહપુર પ્રાથમિક શાળામાં 65 લાખ ના ખર્ચે તૈયાર થનાર નવીન 8 રૂમોનું ભૂમિપૂજન ગામના સરપંચ અને શાળા ના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું  .... તા. 22-08-2014, 10:30 કલાકે







Monday, August 4, 2014

શાહપુર શાળા નું ગૌરવ


શાહપુર શાળા નું ગૌરવ 

ગુજરાત સમાચાર, તા. 31-07-2014





Thursday, July 3, 2014

શાળા પ્રવેસોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

શાળા પ્રવેસોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માં 
માન।  સૌરભભાઈ પટેલ, મંત્રીશ્રી ઉર્જા, નાણા ખાણ અને પેટ્રોકેમિકલ 
ઉપરાંત શાળાના નવા 8 ઓરડા સાથે નવી શાળાનું ભૂમિપૂજન કાર્યક્રમ 













Monday, April 7, 2014

વિદાય સમારંભ વર્ષ - 2014

ધોરણ - 8 ના બાળકોનો વિદાય સમારંભ વર્ષ - 2014

                         તા . 14-04-2014 ના રોજ ધોરણ - 8 ના બાળકોનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું શાળાના બાળકો તરફથી પ્રેસ્ટીજ ઇન્ડકસન કુક્ટોપ આપવામાં આવ્યું . શાળાના આચાર્યએ તમામ બાળકોને આશીર્વચન પાઠવ્યા. 






Thursday, February 13, 2014

જાદુના પ્રયોગોમાં રહેલું વિજ્ઞાન જાણવું


આદર્શ  પ્રાથમિક શાળા, શાહપુર, તા. જી. ગાંધીનગર ના ધોરણ - 8 ના વિદ્યાર્થીઓએ શાળાના બાળકો ને જાદુના પ્રયોગોમાં રહેલું વિજ્ઞાન જાણવું અન્વયે વિવિધ પ્રયોગો બતાવ્યા  .

1. નાળીયેર માં ઘી નાંખી અગ્નિ પેટાવવી



2. કોડીયા માં અગ્નિ પેટાવવી 


3. જાદુઈ ફુવારો 


Sunday, January 26, 2014

પ્રજાસતાક દિન

65 માં પ્રજાસતાક દિન ની ઉજવણી , ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળાના બાળકો 











Friday, January 17, 2014

પતંગોત્સ

પતંગોત્સવ ની ઉજવણી , સાબરમતી નદીના પટમાં , શાહપુર પ્રાથમિક શાળા ના બાળકો