Pages
- Home
- અન્ય ગુજરાતી બ્લોગ
- પાવર પોઇન્ટ
- બાળગીતો, કાવ્ય ધોરણ 1 થી 8
- ગણિત-વિજ્ઞાનમંડળ
- અગત્યના બ્લોગ અને પરિપત્રો
- ગુજરાત ક્વિઝ
- સુવાક્યો
- જાણવા જેવું
- કહેવતો
- વિશેષદિન
- સંપર્ક
- વિવિધ વિષયોનું માસવાર આયોજન
- એકસલ ફાઇલ
- પ્રાર્થના
- પ્રવૃત્તિઓ
- બાળવાર્તા MP3
- દેશભક્તિ ગીત
- પ્રકૃતિ ગીત
- કન્યા કેળવણી ગીત
- સ્વાગત ગીત
- આજનો દિન વિશેષ
text
Saturday, December 7, 2013
Monday, October 21, 2013
શાહપુર પ્રાથમિક શાળાનું ગૌરવ
શાહપુર પ્રાથમિક શાળાનું ગૌરવ
ગાંધીનગર ની અક્ષયપાત્ર સંસ્થા દ્વારા યોજાયેલ વેદિક ક્વિજ સ્પર્ધા માં ગાંધીનગર ની નામાંકિત શાળાઓને પાછળ પાડી દઈ ફાયનલ રાઉન્ડ સુધી પહોંચેલ શાહપુર શાળાના બાળકો
ગાંધીનગર ની સંસ્થા અક્ષયપાત્ર દ્વારા યોજાયેલ આ સ્પર્ધા માં ફાયનલ રાઉન્ડ માં ફક્ત ચાર જ શાળાઓ હતી જેમાં ત્રણ શાળાઓ ગાંધીનગર ની નામાંકિત અંગ્રેજી માધ્યમ ની શાળાઓ હતી ( માઉન્ટ કાર્મેલ , એસ જી ઈન્ગ્લીશ સ્કુલ, કેન્દ્રીય વિદ્યાલય ) આમ છતાં ફાયનલ રાઉન્ડ સુધી ટકી રહેવા બદલ હું મારી શાળા ના વિદ્યાર્થીઓ 1. પ્રજાપતિ નિકુંજ દિનેશભાઈ અને 2. પ્રજાપતિ ધ્રુવ સંજયભાઈ ને લાખ લાખ અભિનંદન આપું છુ.
ગાંધીનગર ની અક્ષયપાત્ર સંસ્થા દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધા માં શાહપુર શાળાના બાળકો
Saturday, October 12, 2013
Tuesday, October 8, 2013
Saturday, October 5, 2013
આદર્શ વક્તવ્ય કુમારી રાધા , સુરત
Subscribe to:
Posts (Atom)








.jpg)



