જાણવા જેવું


જાણવા જેવું



~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.
~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત ' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
~> ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !
~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !
~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !
~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !
~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !
~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.
~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !
~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી, પણ શિકારીને પકડવાના દાંત હોય છે. 
~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.
~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.
~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો નાશ કરી શકતા નથી.

* એક ઘોડામા ંસાત માણસ 􀈐ટલી શિક્ત હોય છે.
* કૂતરાન ંુઆય􀆧ુ ય 20 વષર્ન ંુ હોય છે.
* કાગં ારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
* ગોકળ ગાય તર્ણ ચાર વષર્ સધુ ી ઊંઘી શકે છે.
* બકરીઓની પગની ખરીમા ંઆવેલી ગાદી જમીન સાથે વૅ􀉉મુ ઊભ ંુ કરી ચ􀒭ટી જાય છે. આથી તેઊભા પવર્ત ચઢી શકે છે.
* નર ઘોડાને 40 દાતં હોય છે. દાતં પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
* હાથી રોજ બ􀆨સો િકલો ખોરાક અને બ􀆨સો િલટર પાણી પીએ છે.
* માખીની દરેક આંખમા ંચાર હજાર નાના લૅંસ હોય છે.
* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધ ુલાબં ા હોય છે.
* કાનિડયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામા ંઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતા ંઊડતા ંજ િશકાર કરવાન ંુઅને ખોરાક મેળવવાન ંુ કામ કરે
છે.
* ડબલ ડેકર બસ કરતા ં િજરાફદોઢ મીટર વધ ુઊચ ંુ હોય છે, પણ એની ગરદનમા ંમાતર્ સાત હાડકા ં હોય છે અને 􀆨વરતતં ુનબળા હોવાથી એનો કંઠ
કામણ ગારો નથી.
* એક ઉંદરની જોડી એક વષર્મા ંબે હજાર 􀈐ટલા ંબચ્ચાઓ જણી શકે છે.
* કેટલા કાચબાન ંુઆય􀆧ુ ય 150 વષર્ન ંુ હોય છે. ગાલાપેગાસ નામના ટાપઓુ પર 230 િકલો વજનના િવરાટ કાચબા જોવા મળે છે.

* ઘવુ ડની આંખની કીકી િ􀆨થર હોય છે અને ફરી શકતી નથી, પણ તેની ડોક ૩૬૦ અંશ ફરી શકે છે એટલે તે જોવા માટે માથ ંુઆખંુ ગોળ ફેરવી શકે છે.
* માછલીઓની આંખોને પાપં ણ હોતી નથી. તેની આંખો મોટી હોય છે, પણ તે બે 􀄭ટથી વધારે દૂરન ંુજોઈ શકતી નથી.
* સૌથી મોટી 􀆨ટારફીશ [તારામાછલી] મૅિક્સકોના અખાતમા ંથાય છે. તેન ંુનામ િમકગાિડર્યા છે. તેને ૧૨ હાથ છે.
* સગુ રી માળો બનાળો બનાવવા કાટં ાળા ઝાડની પાતળી ડાળીનો છેડો પસદં કરે છે જ્યાઅં સાપ કે વાદં રા પહ􀒭ચી નથી શકતા.
* હોલી નામન ંુપક્ષી પોતાના બચ્ચાનેગળામાથં ી દૂધ આપે છે.
* કાકાપો નામના પોપટન ંુવજન સાડા તર્ણ િકલોગર્ામ હોય છે અને તે ઊડી શકતો નથી, દુ િનયામા ંતે સૌથી મોટો પોપટ છે.
* હમ્પબેક નામની 􀆥હેલનો અવાજ 1400 િક.મી. દૂર તરતી બીજી હમ્પ્બેક 􀆥હેલ સાભં ળી શકે છે.
* િજરાફની ડોક આશરે 8 થી 9 􀄭ટ લાબં ી હોય છે.
* મેઘાલય અને છ􀄂ીસગઢન ંુ રાજપક્ષી પહાડી મૈના છે.
* ઘોટાડ રાજ􀆨તાનન ંુ રાજપક્ષી છે.
* નીલમ હોલી તાિમલનાડુન ંુ રાજપક્ષી છે.
* સારસ ઉ􀄂ર પર્દેશન ંુ રાજપક્ષી છે.

• છીંક ખાવાથી મગજના ં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘􀌒ીજી બાવા’ એવ ંુકાઈં ક બોલે છે.
• શરીરમા ં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમા ંપરૂ ા શરીરમા ં ફરી વળે છે.
• ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.
• શરીરમા ં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહ􀒭ચત ંુનથી.
• માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસ􀆣સ કામ કરે છે.
• આપણા શરીરમાથં ી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.
• અમદાવાદને ‘માચં ે􀆨ટર ઑફ ઈંિડયા’ન ંુ િબરુદ મ􀆤ય ંુ હત.ંુએક િસગરેટ પીવાથી માનવીન ંુસરેરાશ આય􀆧ુ ય સાડા પાચં િમિનટ 􀈐ટલ ંુઘટી જાય છે.
• રિશયાએ ‘􀆨પટુ િનક’ નામનો કૃિતર્મ ઉપગર્હ પર્થમવાર અવકાશમા ંમોક􀆣યો હતો.
• ઍરોપ્લેનની શોધ 1903મા ંથઈ હતી.
• 􀆨વ. ચરણિસંહની સમાિધ ‘િકસાન ઘાટ’ ના નામે જાણીતી છે.
• પિં ડત કાબરાન ંુનામ ‘િગટાર’ સાથે સકં ળાયેલ ુછે.
• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રા􀆧ટર્ીય રમત છે.
• ગરુ ુને 12 ઉપગર્હ છે.
• 􀆨પેન દેશમા ં કાપડ પર સમાચાર પતર્ બહાર પાડવામા ંઆવે છે.
• ભારતન ંુસૌથી જૂન ંુચચર્ પલપરુ -કેરાલામા ંઆવેલ ંુછે.
• ઈંિદરા ગાણ્ધી અને 􀄦􀆣ફીકાર ભ􀄂ુ ો વચ્ચી િસમલામા ંશિંત કરાર થયા હતા.
• ‘ઈંિડયન નેશનલ ક􀒬ગર્ેસ’ સૌથી જૂની રાજકીય પાટ􀂗 છે.
• ‘􀆥હીલર’ ચેઈન બકુ શોપ 253 રે􀆣વે 􀆨ટેશન પર જોવા મળે છે.
• ભારતમા ંપર્થમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપરુ વચ્ચે શરુ થઈ હતી.
• પ. જમર્નીના પર્થમ ઉપગર્હન ંુનામ અ􀄦ર હત.ંુ
• રા􀆧ટર્ીય શાયરન ંુ િબરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામા ંઆ􀆥ય ંુ હત.ંુ


No comments:

Post a Comment