text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, April 7, 2014

વિદાય સમારંભ વર્ષ - 2014

ધોરણ - 8 ના બાળકોનો વિદાય સમારંભ વર્ષ - 2014

                         તા . 14-04-2014 ના રોજ ધોરણ - 8 ના બાળકોનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું શાળાના બાળકો તરફથી પ્રેસ્ટીજ ઇન્ડકસન કુક્ટોપ આપવામાં આવ્યું . શાળાના આચાર્યએ તમામ બાળકોને આશીર્વચન પાઠવ્યા. 






Thursday, February 13, 2014

જાદુના પ્રયોગોમાં રહેલું વિજ્ઞાન જાણવું


આદર્શ  પ્રાથમિક શાળા, શાહપુર, તા. જી. ગાંધીનગર ના ધોરણ - 8 ના વિદ્યાર્થીઓએ શાળાના બાળકો ને જાદુના પ્રયોગોમાં રહેલું વિજ્ઞાન જાણવું અન્વયે વિવિધ પ્રયોગો બતાવ્યા  .

1. નાળીયેર માં ઘી નાંખી અગ્નિ પેટાવવી



2. કોડીયા માં અગ્નિ પેટાવવી 


3. જાદુઈ ફુવારો 


Sunday, January 26, 2014

પ્રજાસતાક દિન

65 માં પ્રજાસતાક દિન ની ઉજવણી , ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળાના બાળકો 











Friday, January 17, 2014

પતંગોત્સ

પતંગોત્સવ ની ઉજવણી , સાબરમતી નદીના પટમાં , શાહપુર પ્રાથમિક શાળા ના બાળકો 






Friday, January 10, 2014

સાપુતારા પ્રવાસ

સાપુતારા પ્રવાસ માં શાળાના બાળકો 






Thursday, December 19, 2013

આપ શિક્ષક છો ............? આપે આ પુસ્તક વાંચ્યું છે.............

Saturday, December 7, 2013

શબ્દની સુગંધ

ડો. આઈ કે વીજળીવાળા ની નવી આવૃત્તિ મોતીચારો ભાગ-7 
એક વસાવવા જેવું પુસ્તક 

શબ્દની સુગંધ