Pages
- Home
- અન્ય ગુજરાતી બ્લોગ
- પાવર પોઇન્ટ
- બાળગીતો, કાવ્ય ધોરણ 1 થી 8
- ગણિત-વિજ્ઞાનમંડળ
- અગત્યના બ્લોગ અને પરિપત્રો
- ગુજરાત ક્વિઝ
- સુવાક્યો
- જાણવા જેવું
- કહેવતો
- વિશેષદિન
- સંપર્ક
- વિવિધ વિષયોનું માસવાર આયોજન
- એકસલ ફાઇલ
- પ્રાર્થના
- પ્રવૃત્તિઓ
- બાળવાર્તા MP3
- દેશભક્તિ ગીત
- પ્રકૃતિ ગીત
- કન્યા કેળવણી ગીત
- સ્વાગત ગીત
- આજનો દિન વિશેષ
text
Tuesday, January 3, 2017
Thursday, December 29, 2016
Tuesday, December 27, 2016
ગુણોત્સવ માટે પ્રશ્ન બેંક
Thursday, December 22, 2016
ગુણોત્સવ-૭ ઉપયોગી સાહિત્ય .... મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. RAR ફાઈલ extract કરી ફાઈલ મેળવવી.
DOWNLOAD
DOWNLOAD
Wednesday, December 14, 2016
NEW INCOME TAX PATRAK - 2016-17
ઇન્કમ ટેક્ષ ગણતરી પત્રક - ૨૦૧૬-૧૭
એક્ષેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ...
DOWNLOAD
પત્રક ટેરાફોન્ટ વરુણ માં બનાવેલ છે. ફોન્ટ ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લિક કરો.
Terafont-Varun
પત્રક બનાવવા માટે :-

- પેજ - ૨ માં માસ પ્રમાણે પગાર ની વિગત નાખવી.
- દર માસે કપાયેલ જીપીએફ, વ્યવસાય વેરો જૂથ વીમો અને દર માસે કપાયેલ ટેક્ષ ની વિગત નાખવી.
- વર્ષ દરમિયાન આવેલ પુરાવાની બીલ ની રકમ નાખવી.
- પેજ - 1 માં બોલ્ડ કરેલ રકમ સિવાયની રકમ માં જરૂરી ફેરફાર કરવા.
Friday, December 9, 2016
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
Sunday, December 20, 2015
શાળા લોકાર્પણ
સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવનિર્મિત શાળા લોકાર્પણ અને શાળાના નિવૃત શિક્ષિકા પુષ્પાબેન અંબાલાલ જાની સન્માન સમારંભ
શાહપુર પ્રા. શાળાના નવા મકાન નું લોકાર્પણ તા. 16-12-2015 ને બુધવારે જીસીઇઆરટી ના નિયામક શ્રી ડો. ટી.એસ.જોશી સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ શુભ દિને શાળાના નિવૃત શિક્ષિકા બેન શ્રી પુષ્પાબેન અંબાલાલ જાની નો સન્માન સમારંભ રાખવામા આવ્યો. આ પ્રસંગે ગાંધીનગરના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગાંધીનગર ના પ્રમુખ શ્રી મેરાજભાઈ રબારી, મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ, ડભોડા બીટ કેળવણી નિરીક્ષક શ્રી હર્ષદભાઈ પટેલ, બીઆરસી કો.ઓ. શ્રી વિષ્ણુભાઈ નાઇ, તાલુકાની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય, તમામ દાતાશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શાળામાં બાળકો માટે પ્રાર્થના શેડ બનાવવા માટે રૂ. 4,00,000/- (રૂ. ચાર લાખ ) નું દાન એકત્ર થયું. ) મહેમાનશ્રી ઓ દ્વારા ગામ ના તમામ દાતાશ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું . સાથે સાથે શાળાના શિક્ષિકા બેન શ્રી પુષ્પાબેન નું સન્માન કરવામાં આવ્યું. તેમની સાથે શાળામાં બાળકો ને રમત ગમત માટે અને ખો-ખો માટે કોચ ની સેવા આપનાર હાઇ સ્કૂલ ના શિક્ષક શ્રી બાબભાઈ ચૌધરી નું પણ શાલ ઓઢાઢી સન્માન કરવામાં આવ્યું. ગામ ના ડેરી ચેરમેન શ્રી આતાજી કચરાજી ઠાકોર દ્વારા પધારેલ તમામ મહેમાન અને બાળકોને તિથી ભોજન કરવવામાં આવ્યું.

Subscribe to:
Posts (Atom)