text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Tuesday, January 17, 2017

ગુણોત્સવ-7



           તા. ૧૬-૦૧-૨૦૧૭ ના રોજ ગુણોત્સવ - ૭ અન્વયે ગુજરાત વિધાનસભાના માન. ઉપાધ્યક્ષ શ્રી શંભુજી ઠાકોર તથા ડે. કલેકટર શ્રીમતી  કવિતા શેઠ દ્વારા શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું. બંને મહાનુભાવો દ્વારા ખુબજ સારો અભિપ્રાય મળ્યો. શાળાના NMMS ની પરીક્ષામાં રાજ્યના મેરીટ માં આવેલ ૨ બાળકો વાળંદ પ્રતિક અનિલભાઈ અને વાઘેલા કિસ્મત શૈલેષભાઈ ને મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. 







Tuesday, January 10, 2017

ગુણોત્સવ-7

ગુણોત્સવ-7 સ્વ મૂલ્યાંકન કરો. અને શાળાનો ગ્રેડ જાણો. એક્ષેલ ફાઈલ દ્વારા. 


તા. ૧૨-૦૧-૨૦૧૭ ના રોજ લેવાનાર પ્રિ ગુણોત્સવ પેપર માટે ક્લિક કરો. 

ધોરણ - ૬ થી ૮ ના પેપર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.
ધોરણ- ૬  CLIK HERE
ધોરણ - ૭  CLIK HERE
ધોરણ - ૮  CLIK HERE

Tuesday, January 3, 2017

ગુણોત્સવ-7

Gunotsav-7 Purva Taiyari Papers
ગુણોત્સવ ની પૂર્વ તૈયારી માટે તા. ૦૫-૦૧-૨૦૧૭ ના રોજ લેવાનાર પ્રિ ગુણોત્સવ માટે ના 50 ગુણ ના પેપર ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક  પર ક્લિક કરો.
ધોરણ - 6
ધોરણ - 7
ધોરણ - 8  

Thursday, December 29, 2016

ગુણોત્સવ-7

Gunotsav-7
ગુણોત્સવ ની પૂર્વ તૈયારી રૂપે ગાંધીનગર તાલુકામાં શરુ કરેલ પ્રિ - ગુણોત્સવ નું ૫૦ ગુણ નું પ્રશ્નપત્ર
ધોરણ - ૬ 
ધોરણ - ૭ 
ધોરણ - ૮ 

Tuesday, December 27, 2016

ગુણોત્સવ માટે પ્રશ્ન બેંક

GUNOTSAV-7 QUESTIONS BANK
ગુણોત્સવ ની તૈયારી માટે પ્રશ્ન બેંક
DOWNLOAD 

Thursday, December 22, 2016

ગુણોત્સવ-૭  ઉપયોગી સાહિત્ય .... મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. RAR ફાઈલ extract કરી ફાઈલ મેળવવી.
DOWNLOAD

Wednesday, December 14, 2016

NEW INCOME TAX PATRAK - 2016-17

ઇન્કમ ટેક્ષ ગણતરી પત્રક - ૨૦૧૬-૧૭ 
એક્ષેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ...
DOWNLOAD

પત્રક ટેરાફોન્ટ વરુણ  માં બનાવેલ છે. ફોન્ટ ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લિક કરો.
Terafont-Varun

પત્રક બનાવવા માટે :-

  1. પેજ - ૨ માં માસ પ્રમાણે પગાર ની વિગત નાખવી.
  2. દર માસે કપાયેલ જીપીએફ, વ્યવસાય વેરો જૂથ વીમો અને દર માસે કપાયેલ ટેક્ષ ની વિગત નાખવી.
  3. વર્ષ દરમિયાન આવેલ પુરાવાની બીલ ની રકમ નાખવી.
  4. પેજ - 1 માં બોલ્ડ કરેલ રકમ સિવાયની રકમ માં જરૂરી ફેરફાર કરવા.