text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, April 7, 2013

ગરિમા -માર્ચ - 2013


 બીઆરસી ગાંધીનગર નું મુખપત્ર , ગરિમા -માર્ચ  - 2013
















Saturday, March 9, 2013

ગરિમા - ફેબ્રુઆરી - 2013

બીઆરસી ગાંધીનગર નું મુખપત્ર , ગરિમા - ફેબ્રુઆરી - 2013












  

Sunday, March 3, 2013

જીવન કૌશલ્ય આધારિત બાળમેળો - 1 માર્ચ - 2013 ( ધોરણ - 6 થી 8)

ગાંધીનગર તાલુકામાં સૌ પ્રથમ 
જીવન કૌશલ્ય આધારિત બાળમેળો - 1 માર્ચ - 2013 ( ધોરણ - 6 થી 8)
આદર્શ પ્રાથમિક શાળા , શાહપુર , તા - ગાંધીનગર 













અહીં ફક્ત નમુના પૂરતા જ  ફોટા મુકવામાં આવેલ છે . મૂળ પ્રવૃતિઓ ઘણી વધારે છે .

Monday, December 31, 2012


ગાંધીનગર તાલુકાના મુખપત્ર ગરિમાના ટાયટલ પેજ પર આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર 



Saturday, December 15, 2012

શ્રધાંજલિ સરદાર વલ્લભભાઈ પટેલ


મતદાન જાગૃતિ અભિયાન

શાહપુર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું . શાળાના બાળકોએ ગામમાં પોસ્ટર સાથે રેલી યોજી લોકોને મતદાન એ આપણી નૈતિક ફરજ છે તે સમજાવ્યું, અને લોકોને ખાસ મતદાન કરવા જણાવ્યું .