text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, April 7, 2014

વિદાય સમારંભ વર્ષ - 2014

ધોરણ - 8 ના બાળકોનો વિદાય સમારંભ વર્ષ - 2014

                         તા . 14-04-2014 ના રોજ ધોરણ - 8 ના બાળકોનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું શાળાના બાળકો તરફથી પ્રેસ્ટીજ ઇન્ડકસન કુક્ટોપ આપવામાં આવ્યું . શાળાના આચાર્યએ તમામ બાળકોને આશીર્વચન પાઠવ્યા.