text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, January 7, 2019

INSPIRE - 2018

INSPIRE AWARD SCHEME MANANK - 2018-19


ઈન્સ્પાયર એવોર્ડ સ્કીમ માનાંક ૨૦૧૮ -૨૦૧૯ અંતર્ગત જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન તા. ૧-૨ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. જેમાં શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ની બે કૃતિ રજુ કરવામાં આવી.