Thursday, December 29, 2016

ગુણોત્સવ-7

Gunotsav-7
ગુણોત્સવ ની પૂર્વ તૈયારી રૂપે ગાંધીનગર તાલુકામાં શરુ કરેલ પ્રિ - ગુણોત્સવ નું ૫૦ ગુણ નું પ્રશ્નપત્ર
ધોરણ - ૬ 
ધોરણ - ૭ 
ધોરણ - ૮ 

Tuesday, December 27, 2016

ગુણોત્સવ માટે પ્રશ્ન બેંક

GUNOTSAV-7 QUESTIONS BANK
ગુણોત્સવ ની તૈયારી માટે પ્રશ્ન બેંક
DOWNLOAD 

Thursday, December 22, 2016

ગુણોત્સવ-૭  ઉપયોગી સાહિત્ય .... મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. RAR ફાઈલ extract કરી ફાઈલ મેળવવી.
DOWNLOAD

Wednesday, December 14, 2016

NEW INCOME TAX PATRAK - 2016-17

ઇન્કમ ટેક્ષ ગણતરી પત્રક - ૨૦૧૬-૧૭ 
એક્ષેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ...
DOWNLOAD

પત્રક ટેરાફોન્ટ વરુણ  માં બનાવેલ છે. ફોન્ટ ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લિક કરો.
Terafont-Varun

પત્રક બનાવવા માટે :-

  1. પેજ - ૨ માં માસ પ્રમાણે પગાર ની વિગત નાખવી.
  2. દર માસે કપાયેલ જીપીએફ, વ્યવસાય વેરો જૂથ વીમો અને દર માસે કપાયેલ ટેક્ષ ની વિગત નાખવી.
  3. વર્ષ દરમિયાન આવેલ પુરાવાની બીલ ની રકમ નાખવી.
  4. પેજ - 1 માં બોલ્ડ કરેલ રકમ સિવાયની રકમ માં જરૂરી ફેરફાર કરવા. 

Friday, December 9, 2016

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

તા. ૦૫/૦૯/૨૦૧૬ શિક્ષક દિન ના શુભ દિને ગાંધીનગર ના માન. કલેકટર શ્રી સતીશભાઈ પટેલ (IAS) ના વરદ હસ્તે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો.