text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, August 25, 2014

જ્ઞાનસપ્તાહ

શાળામાં શિક્ષક દિન નિમિતે શાહપુર પ્રાથમિક શાળામાં
જ્ઞાનસપ્તાહ નું આયોજન

તારીખ  . 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બ ર સુધી 





ભૂમિપૂજન

શાહપુર પ્રાથમિક શાળામાં 65 લાખ ના ખર્ચે તૈયાર થનાર નવીન 8 રૂમોનું ભૂમિપૂજન ગામના સરપંચ અને શાળા ના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું  .... તા. 22-08-2014, 10:30 કલાકે