Pages
- Home
- અન્ય ગુજરાતી બ્લોગ
- પાવર પોઇન્ટ
- બાળગીતો, કાવ્ય ધોરણ 1 થી 8
- ગણિત-વિજ્ઞાનમંડળ
- અગત્યના બ્લોગ અને પરિપત્રો
- ગુજરાત ક્વિઝ
- સુવાક્યો
- જાણવા જેવું
- કહેવતો
- વિશેષદિન
- સંપર્ક
- વિવિધ વિષયોનું માસવાર આયોજન
- એકસલ ફાઇલ
- પ્રાર્થના
- પ્રવૃત્તિઓ
- બાળવાર્તા MP3
- દેશભક્તિ ગીત
- પ્રકૃતિ ગીત
- કન્યા કેળવણી ગીત
- સ્વાગત ગીત
- આજનો દિન વિશેષ
text
Thursday, July 7, 2022
શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨
Tuesday, January 11, 2022
જીવન કૌશલ્ય આધારિત બાળમેળો
શાહપુર પ્રાથમિક
શાળામાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો.
ગાંધીનગર તાલુકાની
શાહપુર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જીવન કૌશલ્ય આધારિત
બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળમેળામાં જી.સી.ઇ.આર.ટી, ગાંધીનગર ના હિસાબી અધિકારી કુમારી નિલધારા મેહ મેડમ તથા અન્ય
અધિકારીગણ દ્વારા મુલાકાત લેવામાં આવી. માનનીય મેડમ દ્વારા તમામ બાળકોને
પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. બાળકો દ્વારા પોતાના રોજબરોજના જીવનમાં ઉપયોગી
એવી જીવન કૌશલ્યની પ્રવૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.
ગુરુ ચાણક્ય એવોર્ડ
અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડ
શાહપુર પ્રા. શાળાના આચાર્ય અશ્વિનભાઇ નું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સમ્માન.
Thursday, November 26, 2020
નિષ્ઠા તાલીમ અહેવાલ ૧૬ થી ૧૮
નિષ્ઠા તાલીમ અહેવાલ NISTHA TALIM AHEVAL
મોડ્યુલ ૭ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૭
મોડ્યુલ ૮ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૮
મોડ્યુલ ૯ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૯
મોડ્યુલ ૧૦ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૦
મોડ્યુલ ૧૧ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૧
મોડ્યુલ ૧૨ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૨
મોડ્યુલ ૧૩ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૩
મોડ્યુલ ૧૪ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૪
મોડ્યુલ ૧૫ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૫
મોડ્યુલ ૧૬ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૬
મોડ્યુલ ૧૭ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૭
મોડ્યુલ ૧૮ અહેવાલ/સ્વાધ્યાયકાર્ય ૧૮
Monday, September 7, 2020
શિક્ષક દિન શુભેચ્છા મુલાકાત
શિક્ષક દિન શુભેચ્છા મુલાકાત, તા. ૦૫/૦૯/૨૦૨૦
તા.૦૫/૦૯/૨૦૨૦ ના રોજ શિક્ષક દિનનો ફાળો એકત્ર કરવા માટે રાજ ભવન જવાની તક મળી. આ કાર્યમાં માન. કલેકટર શ્રી કુલદીપ આર્ય સાહેબ, ડી.ડી.ઓ. શ્રી શાલીની મેડમ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઢેર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ મેડમ તથા મારી માતૃશાળા શેઠ સી.એમ. હાઈસ્કુલ ના આચાર્ય શ્રી ચેતનાબેન બુચ તથા તેમની શાળાના વિદ્યાર્થી પરમ તેમજ મારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીની મનાલી પણ જોડાયા. સ્થાનિક પરિસ્થિતિ મુજબ સામાજિક અંતર જાળવવામાં આવ્યું. અને ફરજીયાત માસ્ક સાથે જવાનું થયું. આ કાર્યમાં પ્રથમ માન. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવે ત્યારબાદ માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને અંતમાં ગુજરાત રાજ્યના મહા મહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબને મળી ફાળો એકત્ર કરવામાં આવ્યો. તમામ મહાનુભાવો એ શિક્ષકદિન નિમિત્તે ગુજરાતના તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી.











