શું આપ જાણો છો?
- બ્રાઝિલ એવો દેશ છે જેણે સૌથી વધુ વખત ફૂટબોલ વર્લ્ડકપ જીત્યો છે.
- મહાભારતનાં સહદેવે શકુનીનો વધ કર્યો હતો.
- THE YELLOW RIVER [પીળી નદી] ચીનમાં થઈ વહે છે.
- ઝિમ્બાબ્વેનું ચલણી નાણું ડૉલર છે.
- ટોલરમલ અકબરના નાણામંત્રી હતા.
- નોર્સમેને ગ્રીન લેન્ડ ટાપુની શોધ કરી હતી.
- વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન કવિ અને ભારતના નાટ્યકાર હતા.
- હેલીના ટાપુમાં નેપોલિયનને કેદ રાખવામાં આવ્યો હતો.
- સાતનો કમાલ
- સૂર્યદેવના રથના અશ્વો સાત છે.
- મેઘધનુષના સાત રંગ છે.
- સપ્તગણ ઋષિમાં સાત ઋષિ છે.
- દુનિયામાં સાત ચિરંજીવીઓ છે.
- અઠવાડિયાના દિવસો સાત છે.
- દુનિયાના ખંડ સાત અને મહાસાગર સાત છે.
-સંકલિત
Do you like this post? Please link back to this article by copying one of the codes below.
URL Of Post:
HTML Link Code:
BB (forum) link code:
No comments:
Post a Comment